ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ કરાયા
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરેલા ડો.બાબાસાહેબ આંબેડકર સામેના નિવેદનનો વિરોધ નોંધાવવામાં આવ્યો