અનુભવોના ભંડાર સાથે ભરેલ નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ,રહસ્યો, રોમાંચ અને જોખમથી ભરેલ પરિક્રમાની અદભુત સફર !
નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે જેની પરિક્રમા કરવામાં આવે છે. દર વર્ષે 3 લાખથી વધારે શ્રધ્ધાળુઓ મધ્યપ્રદેશમાં આવેલાં મા નર્મદાના ઉદગમ સ્થાનથી નર્મદાની અતિ કઠિન ગણાતી પરિક્રમાનો પગપાળા પ્રારંભ કરે છે.
/connect-gujarat/media/media_files/2025/11/17/brc-parikrama-2025-11-17-15-28-07.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/13/nUUy6SaJesIbhBjgXG6B.jpeg)
/connect-gujarat/media/post_banners/9ccbccea44a148397fefdfe7ad9813dc102ddf6816a980cd30663e50e432591f.jpg)