ભરૂચભરૂચ: શહેરી વિસ્તારોમાં બુધવારથી પાણી કાપ, અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ઝનોર ગામ પાસે ભંગાણ પડયું ડીસેમ્બર માસમાં ભરૂચની અમલેશ્વર બ્રાંચ કેનાલમાં ડભાલી ગામ પાસે ભંગાણ પડતાં 15 દિવસ સુધી શહેરમાં એક જ ટાઇમ પાણી આપવામાં આવ્યું હતું. By Connect Gujarat 28 Mar 2023 13:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn