દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી દેજો..! પોલીસ વિભાગમાં આવી રહી છે બમ્પર ભરતી
ટેકનિકલ અને આઈબી વિભાગમાં 29 હજારની જગ્યા ખાલી છે. સ્ટેટ રિઝર્વ ફોર્સ માટે 4500 જગ્યા ખાલી હોવાનું સરકારનું એફિડેવિટ કરવામાં આવ્યું છે