અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને કર્યો તડીપાર
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત આરોપીને તડીપાર કરવામાં આવ્યો છે જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે