દુનિયા અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા. By Connect Gujarat 07 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કરછ: વરસામેડીમાં યુવાન પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ,પ્રેમ પ્રકરણની આશંકા યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી,પોલીસે જુદા જુદા પાસાના આધારે તપાસ શરૂ કરી છે By Connect Gujarat 20 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : “તું અમારી જેલમાં શું વાતો કરતો હતો.?”, કહી યુવાન પર 2 રાઉન્ડ ફાયરિંગ, પોલીસ તપાસ શરૂ.. અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે By Connect Gujarat 18 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : યુપી-બિહાર સ્ટાઈલથી 2 અજાણ્યા ઈસમોએ યુવક પર ફાયરિંગ કરતાં હત્યા, પોલીસ દોડતી થઈ... મૂળ દિલ્હીનો રહેવાસી અને હાલ વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતો 30 વર્ષીય અજાણ્યા ઇસમોએ ગોળી મારી હત્યા કરી નાખી... By Connect Gujarat 04 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : અંગત અદાવતે જુહાપુરામાં ગેંગવોર, ફાયરિંગ અને તલવારો ઊછળતા નોંધાય ફરિયાદ... અંગત અદાવતમાં આરોપીઓએ ફાયરિંગની સાથે તલવારો પણ ઉછાળી હતી By Connect Gujarat 06 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા થાઈલેન્ડ: ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ફાયરિંગ, 22 બાળક સહિત 34 લોકોનાં મોત ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામરાબે ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં તેણે તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરી હતી. By Connect Gujarat 06 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn