ફિલિપાઇન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.
નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, શનિવારે વહેલી સવારે ફિલિપાઇન્સમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપ શનિવારે (ભારતીય સમય) સવારે 04:37 વાગ્યે આવ્યો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રાત્રે 1:27:01 વાગ્યે દિલ્હીમાં ભૂકંપના આંચકા આવ્યા છે. આ ભૂકંપનું કેન્દ્ર અક્ષાંશ: 28.53 ઉત્તર, રેખાંશ: 77.32 પૂર્વ હતું.
પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકા ખૈબર-પખ્તુનખ્વાની આસપાસ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ આ વિસ્તારમાં હોવાનું કહેવાય છે
કચ્છમાં લાંબા સમય બાદ મધરાતે ભૂકંપનો શક્તિશાળી આંચકો અનુભવાયો છે. રાત્રે 11.26 કલાકે આવેલા 5ની તીવ્રતાના આંચકાએ લોકોની ઉંઘ ઉડાડી દીધી હતી
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે બુધવારે સવારે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 2.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં શુક્રવારે એક પછી એક બે જોરદાર ભૂકંપ આવ્યા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 7.7 જ્યારે બીજાની 7.2 નોંધાઈ હતી.
નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી હતી.જયારે ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા