અંકલેશ્વરમાં રખડતા ઢોરે બાઈક સવાર દંપતીને લીધું અડફેટમાં,ગર્ભવતી મહિલાને પહોંચી ગંભીર ઇજા
અંકલેશ્વર GIDCનીજલધારા ચોકડી પાસે એક બાઈક સવાર દંપતીને ઢોરે અડફેટમાં લેતા મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી,અને આ મહિલા ગર્ભવતી હોવાનું પણ જાણવા મળ્યું છે