અંકલેશ્વર:વિજયા દશમીના પર્વ નિમિત્તે વિવિધ પોલીસ મથકમાં શસ્ત્રપૂજા કરવામાં આવી
અસત્ય પર સત્યની વિજયના પર્વ વિજયા દશમીની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વરમાં પોલીસ દ્વારા શસ્ત્ર પૂજાના કાર્યક્રમો યોજાયા