સાત દિવસના સતત વધારા બાદ બજારોમાં ઘટાડો, સેન્સેક્સ ૩૧૫ પોઈન્ટ ઘટ્યો
ગુરુવારે, અદાણી એનર્જીએ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં 79%નો વધારો થઈને 647 કરોડ રૂપિયાનો નફો થયો છે.
ગુરુવારે, અદાણી એનર્જીએ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. આ સમયગાળા દરમિયાન કંપનીના નફામાં 79%નો વધારો થઈને 647 કરોડ રૂપિયાનો નફો થયો છે.
પહેલા મોટા શહેરો અને મેટ્રોપોલિટન વિસ્તારોના લોકો શેર બજારમાં રોકાણ કરતા હતા, હવે ભરૂચ- અંકલેશ્વર સહિતના નાના શહેરોમાં પણ લોકો શેરબજાર તરફ વળ્યા
બીએસઈ સેન્સેક્સ હાલમાં લગભગ 100 પોઈન્ટ ઘટીને 76,625 પર ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન, નિફ્ટીમાં વેચવાલી ચાલી રહી છે. NSE નિફ્ટી લગભગ 50 પોઈન્ટ ઘટીને 23,289 પર ટ્રેડ કરી રહ્યો છે.
શેર બજારમાં વધુ નફો મેળવવાની લાલચમાં એક વ્યક્તિએ રૂ. 21.60 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.