ભરૂચઅંકલેશ્વર: IPLની મેચ પર સટ્ટો રમતા આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ પોલીસે સ્થળ પરથી રોકડા ૭ હજાર અને એક ફોન મળી કુલ ૧૭ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જનતા નગરમાં રહેતો હરેન્દ્ર સત્યદેવ યાદવને ઝડપી પાડ્યો By Connect Gujarat 26 Apr 2023 15:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn