સુરત : મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટેનું આગોતરૂ આયોજન,બેડ પર મુકાયા બાથટબ
ગુજરાત રાજ્યભરમાં અસહ્ય ગરમીથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે,ત્યારે હિટવેવની શક્યતાઓને જોતા સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં હિટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2025/05/29/tbibr-1-803322.png)
/connect-gujarat/media/media_files/2025/04/21/ZvX8HWyRLKPtMWjjg01E.jpg)
/connect-gujarat/media/post_banners/faf6ffccbbb83cbdfa3be9c1c4a7ae4a7997afa4bd079210a8d00980be5a999b.jpg)