અમદાવાદઅમદાવાદ: એરપોર્ટથી ઘરે જતા દંપતી પાસેથી 60 હજારનો તોડ કરનાર પોલીસ સામે હાઇકોર્ટમાં સુઓમોટો દંપતી એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહ્યું હતું. તેમને રોકીને તમે જાહેરનામાનો ભંગ કર્યો છે કહીં ગુનો ન નોંધવા બે લાખની માગણી કરી હતી. By Connect Gujarat 29 Aug 2023 13:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn