🔴 Breaking
LPG ગ્રાહકો માટે મોટી ભેટ! BPCLએ લોન્ચ કર્યું નવી પેઢીનું ‘Bharatgas Lite ZIP’ સિલિન્ડરCommonwealth Games 2026: 39 મેડલ સાથે ભારતની ઐતિહાસિક સફર પૂર્ણરાશિ ભવિષ્ય 03 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસપાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો! શાંતિ રેલી દરમિયાન થયો જોરદાર બ્લાસ્ટ, 7ના મોત, 18 ઘાયલઇન્ડોનેશિયાની ફેરીમાં આગનો કહેર, 5ના મોત, 41 હજુ ગુમપર્વતોને પડકારનારને આખરે પર્વતે જ રોકી દીધા,બ્રોડપીક પર હિમસ્ખલન થતાં  નિર્મલ ‘નિમ્સદાઈ’ પુરજાનું અવસાનભરૂચ : મેઘરાજાએ વિરામ લેતાં જ પાલિકા તંત્ર એક્શન મોડમાં, નીચાણવાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂઅંકલેશ્વર : વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યું ધબકતું હૃદય,બ્રેઈનડેડ યુવકના અંગદાનથી 6 લોકોને મળ્યું નવજીવનLPG ગ્રાહકો માટે મોટી ભેટ! BPCLએ લોન્ચ કર્યું નવી પેઢીનું ‘Bharatgas Lite ZIP’ સિલિન્ડરCommonwealth Games 2026: 39 મેડલ સાથે ભારતની ઐતિહાસિક સફર પૂર્ણરાશિ ભવિષ્ય 03 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસપાકિસ્તાનમાં ફરી આતંકી હુમલો! શાંતિ રેલી દરમિયાન થયો જોરદાર બ્લાસ્ટ, 7ના મોત, 18 ઘાયલઇન્ડોનેશિયાની ફેરીમાં આગનો કહેર, 5ના મોત, 41 હજુ ગુમપર્વતોને પડકારનારને આખરે પર્વતે જ રોકી દીધા,બ્રોડપીક પર હિમસ્ખલન થતાં  નિર્મલ ‘નિમ્સદાઈ’ પુરજાનું અવસાનભરૂચ : મેઘરાજાએ વિરામ લેતાં જ પાલિકા તંત્ર એક્શન મોડમાં, નીચાણવાળા વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન શરૂઅંકલેશ્વર : વંદે ભારત ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યું ધબકતું હૃદય,બ્રેઈનડેડ યુવકના અંગદાનથી 6 લોકોને મળ્યું નવજીવન
ન્યૂઝ

અમદાવાદમાં ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓનું આગમન, આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ત્રીજી વન-ડે

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે, સ્પોર્ટ્સ | સમાચાર

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે, ત્યારે (10 ફેબ્રુઆરી) ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાત્રે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.

બંને ટીમના આગમને પગેલા અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન, સાકીબ મહેમૂદ, જો રૂટ સહિના ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષર પટેલ એરપોર્ટથી ટીમ ઇન્ડિયા સાથે બસમાં જવાને બદલે અલગથી ગાડીમાં ગયો હતો.