Connect Gujarat
ટેકનોલોજી

મિશન ચંદ્રયાન 2 ને મળી વધુ એક સફળતા, ચંદ્રયાન 2 પૃથ્વીથી કક્ષા છોડી ચંદ્ર તરફ આગળ વધ્યું.....

મિશન ચંદ્રયાન 2 ને મળી વધુ એક સફળતા, ચંદ્રયાન 2 પૃથ્વીથી કક્ષા છોડી ચંદ્ર તરફ આગળ વધ્યું.....
X

Chandrayaan-3 ચંદ્ર સુધી જવા માટે એક્સપ્રેસ-વે પર ઉતરી ચુક્યું છે. એટલે કે અંતરિક્ષના એ હાઈવે પર જ્યાંથી તેને 6 દિવસ સુધી યાત્રા કરવાની છે. ત્યાર બાદ તે ચંદ્રમાની કક્ષામાં પહોંચી જશે. હાઈવે પર ચંદ્રયાનને પાંચ ઓગસ્ટ સુધી યાત્રા કરવાની છે. તે દિવસે જ તેને ચંદ્રની પહેલી ઓર્બિટમાં નાખવામાં આવશે.

ISROનું Chandrayaan-3 એક ઓગસ્ટની પાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે ધરતીની ચારેબાજુ પાંચમા ઓર્બિટથી ટ્રાન્સ લૂનર ટ્રેજેક્ટરીમાં નાખવામાં આવ્યું. આ પ્રક્રિયાને ટ્રાન્સર લૂનર ઈન્ડેક્શન કહેવામાં આવે છે. એટલે કે ધરતીના રસ્તાને છોડીને હવે તે ચંદ્રમાની તરફ જવા માટે હાઈવે પર જઈ ચુક્યું છે. આમ તો ઈસરોએ આ કામ માટે Chandrayaan-3ને ઈન્ટિગ્રેટેડ મોડ્યુલના એન્જિનને લગભગ 20થી 26 મિનિટ માટે ઓન કર્યું હતું. પ્લાનિંગ તો 12.30 થી 12.23 વાગ્યાની વચ્ચે આ કામ કરવાની હતી.

પરંતુ ઈસરો વૈજ્ઞાનિકો એક કરલાકનું માર્જિન લઈને ચાલી રહ્યા હતા. જેથી તોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે. ચંદ્રયાનને ચંદ્રના હાઈવે પર નાખ્યા બાદ બીજી ઓર્બિટ મેન્યુવર કે ઓર્બિટ ઈન્જેક્શન 5 ઓગસ્ટે થશે. ત્યારે Chandrayaanને ચંદ્રના પહેલા મોટા ઓર્બિટમાં નાખવામાં આવશે. આવા પાંચ ઓર્બિટ મેન્યુવર થશે. જે 6 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ સુધી થતા રહેશે. 17 ઓગસ્ટે જ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.

Next Story