અમેરિકાની જાણીતી કંપનીએ AIને કામે લગાવી 8000 કર્મચારીઓની નોકરી ઝૂંટવી લીધી
આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે
આ મહિનાની શરૂઆતમાં IBM દ્વારા AI એજન્ટ્સને કામે લગાડી 200 નોકરીઓનું કામ AIને સોંપી દેવાયું હતું. માણસો દ્વારા જે કામ થતાં હતા તે કામો હવે AI કરે છે
સેમસંગ ગેલેક્સી S25 એજ આ મહિનાની શરૂઆતમાં અત્યાર સુધીના સૌથી પાતળા Galaxy S શ્રેણીના ફોન તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.
ફોટોપ્લેથીસ્મોગ્રાફી અને અલ્ગોરિધમની મદદથી નસોમાં વહેતા લોહીની પલ્સના આધારે ચકાસણીનો દાવો
તમને જણાવી દઈએ કે કંપનીએ આ ફોન 1,64,999 રૂપિયાની શરૂઆતી કિંમતે લોન્ચ કર્યો હતો અને હાલમાં આ ફોન 1 લાખ 27 હજાર રૂપિયાથી ઓછી કિંમતે ઉપલબ્ધ છે.
એસરે શુક્રવારે ભારતમાં સ્વિફ્ટ નીઓ લેપટોપ લોન્ચ કર્યું. આ લેપટોપ ઇન્ટેલ કોર અલ્ટ્રા 5 સીપીયુ અને ઇન્ટેલ આર્ક ગ્રાફિક્સ સાથે આવે છે, જે 32 જીબી સુધીની રેમ સાથે જોડાયેલ છે.
વધુ સારા યુઝર અનુભવ માટે WhatsApp માં નવા ફીચર્સ ઉમેરવામાં આવતા રહે છે, હવે કંપનીએ તમારી સુવિધા માટે એપમાં WhatsApp વોઇસ ચેટ્સ ફીચર ઉમેર્યું છે.
BSNL એ જયપુર, લખનૌ, ચંદીગઢ, ભોપાલ, કોલકાતા, પટના, હૈદરાબાદ, ચેન્નાઈ અને કેટલાક અન્ય રાજ્યોની રાજધાનીઓમાં 5G સાઇટ્સનું પરીક્ષણ શરૂ કર્યું છે.
C6K, C6KS, P8K, P7K, અને P6K. કંપનીની નવીનતમ સ્માર્ટ ટીવી શ્રેણીઓ વિવિધ કદ અને વિવિધ કિંમત શ્રેણીઓમાં સારી ચિત્ર ગુણવત્તા, ધ્વનિ અને સ્માર્ટ સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવી છે.