ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 16 થશે રિલીઝ થશે, વાંચો કયા હશે ફીચર્સ
ગૂગલે તેના વાર્ષિક ડેવલપર ઇવેન્ટ ગૂગલ I/O 2025 ની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન, કંપની તેના મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન, એન્ડ્રોઇડ 16નું અનાવરણ કરી શકે છે.
ગૂગલે તેના વાર્ષિક ડેવલપર ઇવેન્ટ ગૂગલ I/O 2025 ની જાહેરાત કરી છે. આ સમય દરમિયાન, કંપની તેના મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમના નવા વર્ઝન, એન્ડ્રોઇડ 16નું અનાવરણ કરી શકે છે.
નવું સિમ ખરીદવું તે પહેલાં કરતાં વધુ મુશ્કેલ બની જશે હવે ટેલિકોમ વિભાગે કંપનીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે કોઈ પણ સંજોગોમાં બેઝ્ડ બાયોમેટ્રિક વગર સિમ કાર્ડ ઇશ્યું ન કરવામાં આવે.
boAt એ નવા boAt TAG રજૂ કરીને તેના સ્માર્ટ ડિવાઇસ લાઇન-અપનો વિસ્તાર કર્યો છે. આ એક BLE ટ્રેકર છે જે Android વપરાશકર્તાઓ માટે રચાયેલ છે.
નવા iPhone 16e માટે જગ્યા બનાવવા માટે એપલે ભારતમાં કેટલાક જૂના હેન્ડસેટ બંધ કરી દીધા છે. નવા મોડેલ માટે જગ્યા બનાવવા માટે ત્રીજી પેઢીના iPhone SE ને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવ્યું છે.
એપલે એક નવું એન્ટ્રી-લેવલ આઇફોન મોડેલ, આઇફોન 16e લોન્ચ કરીને આઇફોન 16 લાઇનઅપનો વિસ્તાર કર્યો છે. iPhone SE4 ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી
વાસ્તવમાં હવે મોબાઇલ વપરાશકર્તાઓ સરળતાથી સ્પામ કોલ્સનો રિપોર્ટ કરી શકશે અને અનસોલિસિટેડ કોમર્શિયલ કોલ્સ (UCC) થી પણ છુટકારો મેળવી શકશે TRAI એ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને માહિતી આપી.
X અને SpaceX જેવી કંપનીઓના માલિક એલોન મસ્કે AI ની દુનિયામાં હલચલ મચાવી દીધી છે. મસ્ક પૃથ્વી પરની સૌથી સ્માર્ટ AI લઈને આવ્યા છે.
ફાસ્ટેગનાં આજથી લાગુ થતા નવા નિયમ હેઠળ ઓછા બેલેન્સ, પેમેન્ટમાં વિલંબ અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ માટે વધારાનો દંડ લાદવામાં આવશે.