boAt ના ક્લિપ-ઓન ઇયરબડ્સ લોન્ચ, બે EQ મોડ્સ મળશે, આટલી કિંમત !
હોમ ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt એ તેના ઓડિયો પ્રોડક્ટ પોર્ટફોલિયોને નવા Airdopes Loop OWS earbuds લોન્ચ કરીને વિસ્તાર્યો છે.
હોમ ઓડિયો અને વેરેબલ બ્રાન્ડ boAt એ તેના ઓડિયો પ્રોડક્ટ પોર્ટફોલિયોને નવા Airdopes Loop OWS earbuds લોન્ચ કરીને વિસ્તાર્યો છે.
ગૂગલ મેપના કારણે દરરોજ ઘણા લોકો તેમના સાચા મુકામ સુધી પહોંચે છે. જ્યારે તમને રસ્તો ખબર ન હોય ત્યારે આ ઉપયોગી છે, પરંતુ આ વખતે ગૂગલ મેપનો ઉપયોગ ત્રણ લોકોના મોતનું કારણ બન્યો.
જો તમે iPhone 15 ખરીદવાનું વિચારી રહ્યા છો. તો આ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. કારણ કે, એમેઝોન પર આ iPhone પર સારી ડીલ આપવામાં આવી રહી છે.
Apple એ iPhones અને iPads માટે iOS 18.1.1 અને iPadOS 18.1.1 અપડેટ રજૂ કર્યા છે. કંપનીએ iPhone અને iPad યુઝર્સને આ લેટેસ્ટ અપડેટ તરત જ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે કહ્યું છે.
Asus ROG Phone 9 Pro અને ROG Phone 9 મંગળવારે લૉન્ચ કરવામાં આવ્યા હતા. આ તાઇવાની સ્માર્ટફોન બ્રાન્ડનો નવીનતમ ગેમિંગ સ્માર્ટફોન છે.
એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે ત્યારે ટેકનોલોજીના વિનીયોગથી કામને સરળ બનાવવા અને અવરોધક સમસ્યાઓ ના ઉકેલની દિશામાં આપ સારું કામ કરી રહ્યા છે....
GSAT-20 એટલે કે GSAT N-2 સેટેલાઇટ દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ સેવાઓ અને પેસેન્જર એરક્રાફ્ટને ફ્લાઇટમાં ઇન્ટરનેટ પ્રદાન કરશે.હવે આંદામાન, નિકોબાર અને લક્ષદ્વીપ જેવા દૂરના પ્રદેશોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સરળતાથી મળી શકશે.