ભરૂચ: અંકલેશ્વરના 13 વર્ષીય બાળકે સૂઝબૂઝથી સ્પાઇડર રોબોટ બનાવ્યો, પ્રોજેકટ લોકોમાં બન્યો આકર્ષણનું કેન્દ્ર
તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો.
તાલુકાના અંદાડા ગામના બાળકને નાનપણથી જ અવનવુ સર્ચ કરવાનો, ઇલેક્ટ્રિક સેલનો ઉપયોગ કરી કંઈકને કંઈક નવું શોધવાનો શોખ હતો.
ઈન્સ્ટન્ટ બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની સેવાઓ બુધવારે અચાનક જ ખોરવાઈ ગઈ. યુઝર્સને ટ્વીટ રિફ્રેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું કે 5G ટેક્નોલોજીમાં ભારતીયોની જીવનશૈલી બદલવાની શક્તિ છે.
સ્માર્ટફોનની દુનિયાની સૌથી જૂની કંપનીઓમાંથી એક નોકિયાએ છેલ્લા 60 વર્ષમાં પહેલીવાર પોતાનો લોગો બદલ્યો છે.
ભારતીય બજારમાં સ્માર્ટફોનની કોઈ કમી નથી. તમને દરેક કિંમતના સેગમેન્ટમાં ફોન મળશે. ફોનની કિંમત તેની ગુણવત્તા અને ફીચર્સ અનુસાર નક્કી કરવામાં આવે છે.
IQOO નો નવો ફોન iQoo Z7 ભારતમાં લોન્ચ માટે તૈયાર છે. કંપનીએ iQOO Z7ના લોન્ચિંગને લઈને સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી
આજે વિશ્વ રેડિયો દિવસ છે ત્યારે અમરેલી જિલ્લાના એક એવા રેડિયો પ્રેમી છે જેમણે પોતાના ઘરમાં 200થી વધુ રેડિયોનો સંગ્રહ કર્યો છે.