🔴 Breaking
માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમાભરૂચ: કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્કમાં ફેરવવાની માંગ, ચીફ ઓફિસરને કરવામાં આવી રજુઆતભરૂચ:  વાલ્મિકી વાસમાં આજે પણ જીવંત છે શેરી ગરબાની પરંપરા,ખેલૈયાઓ મૂકી ગરબે ઘૂમે છેસુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો અંકલેશ્વર:  નગરપાલિકા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતપંચમહાલ : પાવાગઢમાં ફરી તૂટ્યો માલવાહક રોપ વેનો કેબલ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી!માઁ ભગવતીના 9 સ્વરૂપો અને 9 દિવસ : પાંચમા નોરતે સ્કંદમાતાની પૂજા કરવાનો અનેરો મહિમાભરૂચ: કચરાના સ્પોટને મિની ગ્રીન પાર્કમાં ફેરવવાની માંગ, ચીફ ઓફિસરને કરવામાં આવી રજુઆતભરૂચ:  વાલ્મિકી વાસમાં આજે પણ જીવંત છે શેરી ગરબાની પરંપરા,ખેલૈયાઓ મૂકી ગરબે ઘૂમે છેસુરત :  શ્રમિકોના મહાઆંદોલન પહેલાં જ પોલીસ એક્શનમાં,યુનિયનના અગ્રણી નેતાઓની અટકાયતગુજરાત RTOમાં 98 મોટરવાહન નિરીક્ષકોની એક સાથે બદલીગુજરાત ST ના કર્મચારીઓ માટે દિવાળી પહેલા DAમાં સરકારે 2 ટકાનો કર્યો વધારો અંકલેશ્વર:  નગરપાલિકા હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો,મંત્રી ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિતપંચમહાલ : પાવાગઢમાં ફરી તૂટ્યો માલવાહક રોપ વેનો કેબલ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી!
અન્ય

ઉબેરે ઝોમેટોમાં 7.8% હિસ્સો વેચ્યો, શેરમાં ઘટાડા પછી રિકવરી

ઉબેર ટેક્નોલોજીએ બુધવારે ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટોમાં તેનો 7.8% હિસ્સો વેચ્યો હતો.

ઉબેર ટેક્નોલોજીએ બુધવારે ફૂડ ડિલિવરી ફર્મ ઝોમેટોમાં તેનો 7.8% હિસ્સો વેચ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, કંપનીએ ભારતીય બજારમાં $392 મિલિયન એકત્ર કરવા માટે આ વેચાણ કર્યું છે.

આ ઝોમેટો બ્લોક ડીલ 50.44 રૂપિયા પ્રતિ શેરના દરે કરવામાં આવી હતી. હજુ સુધી ઝોમેટો અને ઉબર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

અહેવાલો અનુસાર, ઉબેરે આ ઝોમેટોના શેર વેચીને 30.87 અબજ રૂપિયા એકત્ર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશ્વભરની લગભગ 20 કંપનીઓએ ઉબેર પાસેથી ઝોમેટોનો હિસ્સો ખરીદ્યો છે. તેમાં ફિડેલ્ટી, ફ્રેન્કલિન ટેમ્પલટન, ICICI પ્રુડેન્શિયલ વગેરેનો સમાવેશ થાય છે. જોકે, ફિડેલ્ટીએ અત્યાર સુધી આ ખરીદી અંગે કંઈ કહ્યું નથી. તે જ સમયે, ફ્રેન્કલિન અને ICICIએ આ વિશે બોલવાનો ઇનકાર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે બુધવારે ઝોમેટોના શેરમાં 6.8% નો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આગળ જતા શેરમાં કરેક્શન જોવા મળ્યું હતું અને ઝોમેટો શેર હાલમાં ગઈકાલની સરખામણીમાં લગભગ એક ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.