PM મોદી વડોદરાના બનશે મહેમાન
સ્પેનના PM સાન્ચેઝ પણ રહેશે ઉપસ્થિત
2.5 કિ.મીનો યોજાશે રોડ શો
ટાટા કંપનીના પ્લાન્ટનું કરવામાં આવશે ઉદ્ઘાટન
સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા ગૃહ રાજ્યમંત્રી
સુરક્ષા વ્યવસ્થા અંગે યોજાઈ બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ વડોદરાના મહેમાન બનવાના છે.તારીખ 28મી ના રોજ PM મોદી સાથે સ્પેનના PM સાન્ચેઝ વડોદરામાં 2.5 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલશે.આ પ્રસંગે ખાસ વડોદરામાં ટાટા કંપનીના નવા પ્લાન્ટનું પણ PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
