વડોદરા: સુખલીપુરાગામમાંથી 12 ફૂટના મહાકાય મગરનું કરાયુ રેસ્ક્યૂ

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પાસે આવેલા સુખલીપુરા ગામમાંથી બાર ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો

New Update
વડોદરા: સુખલીપુરાગામમાંથી 12 ફૂટના મહાકાય મગરનું કરાયુ રેસ્ક્યૂ

વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા પાસે આવેલા સુખલીપુરા ગામમાંથી બાર ફૂટના મહાકાય મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો

વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુખલીપુરા ગામે મગર માર્ગ પર આવી ગયો હોવાની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ટ્રસ્ટના સભ્યો ગામમાં પહોંચ્યા હતા અને 12 ફૂટ લાંબા મગરને પકડી લેવામાં આવ્યો હતો આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો

Latest Stories