ભરૂચ અંકલેશ્વર: પત્નીની નજર સામે જ પતિએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની લગાવી છલાંગ, માછીમારોએ જીવ બચાવ્યો ! અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાને મોતની છલ્લાંગ લગાવી હતી જો કે સદનસીબે માછીમારોએ યુવાનનો જીવ બચાવી લીધો હતો By Connect Gujarat Desk 17 Mar 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ગડખોલ ગામે પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં યુવાન 15 કલાક સુધી ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો ! અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નર્મદા બ્રિજ પરથી યુવાને માર્યો મોતનો ભુસકો,સ્થાનિકોએ બચાવ્યો જીવ ભરૂચમાં ગત રાત્રે સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી.સ્થાનિક માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો. By Connect Gujarat Desk 26 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છ : કંઢેરાઈ ગામે 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષીય યુવતી સરકી ગઈ, તંત્ર સહિત NDRFની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું... કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં વહેલી સવારે 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. By Connect Gujarat Desk 06 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું. By Connect Gujarat Desk 11 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: મૂર્છિત ચેકર્ડ સ્નેકને CPR આપીને પ્રાણ પૂરતા સાહસિક જીવદયા પ્રેમી વડોદરામાં એક જીવદયા પ્રેમીના સાહસને લોકો બિરદાવી રહ્યા છે,એક સાપ કે જે મૂર્છિત અવસ્થામાં હતો,તે સાપને CPR આપીને તેમાં જીવદયાપ્રેમીએ પ્રાણ ફૂંક્યા હતા. By Connect Gujarat Desk 16 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: 7 ફૂટનો મગર તોફાની બનતા રેસ્ક્યુ ટીમનો પરસેવો પડાવી દીધો વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠે આવેલા નવલખી ગ્રાઉન્ડના કૃત્રિમ તળાવના ગેટમાં 7 ફૂટનો મગર ફસાયો હતો. By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોઝ-વે પર ધસમસતા પાણીમાં શ્રદ્ધાળુઓની ખાનગી બસ ફસાય, જુઓ દિલધડક રેસક્યુંના “LIVE” દ્રશ્યો... મળતી માહિતી અનુસાર, તામિલનાડુથી 29 સિનિયર સિટીઝનો ભાવનગર નજીક આવેલા કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના દર્શને ખાનગી બસમાં આવ્યા હતા. By Connect Gujarat Desk 27 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલીમાં નવનિર્મિત કંપનીની ચીમનીનાં બાંધકામ સમયે 30 મીટરની ઉંચાઈ પર શ્રમજીવી ફસાયા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાની પાનોલી જીઆઇડીસીમાં નવ નિર્મિત એક કંપનીમાં ચીમનીનાં બાંધકામની કામગીરી ચાલી રહી હતી. By Connect Gujarat Desk 24 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn