વડોદરા : ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ઉત્સાહભેર ઉજવણી,ચર્ચમાં કરાઈ વિશેષ પ્રાર્થના

વડોદરા શહેરમાં ખ્રિસ્તીઓ દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

New Update
  • ખ્રિસ્તી સમુદાયમાં નાતાલ પર્વનો ઉત્સાહ 

  • ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી

  • નાતાલ પર્વની ચર્ચમાં કરાઈ વિશેષ પ્રાર્થના

  • ખ્રિસ્તી બંધુઓએ નાતાલની કરી ઉજવણી

  • ખ્રિસ્તીઓએ એક મેકને પાઠવી શુભકામના

વડોદરા શહેરમાં ખ્રિસ્તીઓ દ્વારા ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

વડોદરા શહેરમાં  ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સવારથી જ વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓએ વિશેષ પ્રાર્થના કરી હતી. શહેરમાં આવેલા વિવિધ ચર્ચમાં ખ્રિસ્તી બંધુઓનો જમાવડો જોવા મળ્યો હતો,તેઓએ પ્રાર્થના કર્યા બાદ એક મેકને નાતાલ પર્વની શુભકામના પાઠવી હતી.અને ચર્ચના ફાધર દ્વારા પણ તમામ લોકોને ક્રિસમસ પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

Latest Stories