વડોદરા: ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા એક્ઝીબીશનનું આયોજન,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

વડોદરામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
વડોદરા: ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા એક્ઝીબીશનનું આયોજન,CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત

વડોદરામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મેગા એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝીબીશનનું ઉદ્ધાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રસંગે વડોદરાના ચુંટાયેલા પ્રતિનીધીઓ, વીસીસીઆઇ અગ્રણીઓ તથા વડોદરાના ઉદ્યોગજગતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.VCCI ના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, અહિંયા ખુબ સારો વેપારી વર્ગ છે. વીસીસીઆઇની ટીમને11માં મેગા એક્ઝીબીશનના આયોજન બદલ અભિનંદન, વડાપ્રધાન મોદીએ આત્મનિર્ભર ભારતનો મંત્ર આપ્યું છે. આ એક્ઝીબીશનથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત બંનેને ચરિતાર્થ કરે છે. એમએસએમઇ ને તેમની સેવા અને ઉત્પાદનો દર્શાવવા માટે ઉભરી આવ્યો છે. વડોદરા તથા આસપાસના વિસ્તારના ઉદ્યોગોને જોડવાનું માધ્યમ બન્યું છે.

Latest Stories