વડોદરા: માંજલપુર ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ટીકીટ રદ્દ કરવાની માંગ

માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા: માંજલપુર ગામમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ, ટીકીટ રદ્દ કરવાની માંગ

વડોદરાના માંજલપુર ગામે ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

વડોદરાના માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા હતા જેમાં પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો તેમજ બેનર પર પ્રવેશબંધીના શીર્ષક સાથે ભાજપના કોઈ પણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં.ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા

Advertisment