JNUમાં આયોજિત ત્રણ દિવસીય સેમિનાર રદ્દ, વિરોધ પ્રદર્શનની હતી આશંકા
જેએનયુમાં યોજાનાર ત્રણ દિવસીય સેમિનારને રદ કરવામાં આવ્યો છે. આ સેમિનાર પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર આયોજિત થવાનો હતો. વિરોધની સંભાવનાને કારણે યુનિવર્સિટી પ્રશાસને સેમિનાર રદ્દ કરી દીધો છે.