વડોદરા : સાવલીના ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થનની ખોટી પોસ્ટ વાઇરલ

સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

New Update
વડોદરા : સાવલીના ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થનની ખોટી પોસ્ટ વાઇરલ

વડોદરા : સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના નામથી ધારાસભ્યનું કોંગ્રેસને સમર્થનના મથાળા હેઠળ હેડલાઈન ૦૭ ન્યુઝ અપડેટ ન્યૂઝમાં કોઈ ઈસમે એડીટિંગ કરીને પોસ્ટ વાઇરલ કરતા સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ધારાસભ્યના નામે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું તેવા ખોટુ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના હેતુથી ઊભું કરીને લોકસભાની ચાલુ ચૂંટણીમાં પરિણામને અસર કરવાના ઈરાદાથી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા અજાણ્યા ઈશમ સામે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી સાવલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

#Congress #Vadodara #MLA #Support #Savli #post
Latest Stories