જુનાગઢ : ધારાસભ્ય સંજય કોરડીયા અને પરિવારને જાનથી મારી નાખવાની મળી ધમકી,આશ્રમના નામે 35 લાખની ખંડણી માંગી
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વોટ્સએપ પર ગાળો લખી કુલ 35 લાખની ખંડણી માંગવામાં આવી છે.
ગુજરાતની રાજધાની ગાંધીનગરના સેક્ટર-17માં ધારાસભ્યો માટેના નવનિર્મિત વૈભવી આવાસનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીનો ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતા તેઓના પરિવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભરકોદરા, માલપુર, કાવા, છીદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ સહિતના અનેક ગામોમાં ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ત્રણ વર્ષ અગાઉ સાંસદ અને ધારાસભ્ય દ્વારા અંગ્રેજી માધ્યમની શાળાના વર્ગખંડ નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ જમીનો પર માથાભારે તત્વો દ્વારા કબ્જો જમાવવામાં આવ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે રૂપિયા 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું