New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/01-3.jpg)
વાગરા મામલતદારે વહિયાલ હાઈસ્કૂલમાં ધ્વજ લહેરાવ્યો
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/08/02-1.jpg)
વાગરા તાલુકામાં ૭૨ સ્વાતંત્રય પર્વની શાનદાર ઉજ્વણી કરવામાં આવી હતી. દેશભક્તિ ગીતોના સુર થી વાતાવરણ દેશમય બની ગયુ હતુ.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/08/03-1-1024x576.jpg)
વાગરા તાલુકા કક્ષાનો સ્વતંત્ર દિનની ઉજવણી વહિયાલ ગામની સરસ્વતી વિદ્યાલયમાં કરવામાં આવી હતી. વાગરા મામલતદાર હસ્તે ધ્વજવંદન વિધિ કરી હતી.વાગરા તાલુકા પંચાયતના પટાંગણમાં ઈશ્વરભાઈ ગોહિલે, વાગરા પોલીસ મથકે પી.એસ.આઈ. બી.ડી વાઘેલાએ, વાગરા ચિમન ચોકમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમરુજજમાં પટેલ અને ફૈથ કેલવરી સ્કૂલમાં ઉપેન્દ્ર રાઠોડના હસ્તે ધ્વજ વંદન વિધિ કરવામાં આવી હતી.આ તબક્કે વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં દેશદાઝ જોવા મળી હતી.
Latest Stories