અફઘાનિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી, ફૈઝાબાદમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અફઘાનિસ્તાનમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 2.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

New Update
અફઘાનિસ્તાનમાં ફરી ધરા ધ્રુજી, ફૈઝાબાદમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

અફઘાનિસ્તાનમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ગુરુવારે રાત્રે 2.35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ગુરુવારે અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 267 કિમી પૂર્વમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. NCS એ ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે ભૂકંપ 245 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. કોઈ જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.

Latest Stories