• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

પાકિસ્તાની પોલીસ અધિકારીના ખાતામાં અજાણ્યા વ્યક્તિએ મોકલ્યા 10 કરોડ, ખાતું સીલ.!

પાકિસ્તાનના કરાચીમાં એક પોલીસ અધિકારી રાતોરાત કરોડપતિ બની ગયો. એક 'અજાણ્યા' વ્યક્તિએ તેના બેંક ખાતામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા.

author-image
By Connect Gujarat 07 Nov 2022 in દુનિયા સમાચાર
New Update
પાકિસ્તાની પોલીસ અધિકારીના ખાતામાં અજાણ્યા વ્યક્તિએ મોકલ્યા 10 કરોડ, ખાતું સીલ.!

પાકિસ્તાનના કરાચીમાં એક પોલીસ અધિકારી રાતોરાત કરોડપતિ બની ગયો. એક 'અજાણ્યા' વ્યક્તિએ તેના બેંક ખાતામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા. આ અધિકારીના ખાતામાં પગારની રકમ સાથે વધારાના 10 કરોડ રૂપિયા જમા થયા છે.

આ રકમ કરાચીના પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી અમીર ગોપાંગના ખાતામાં જમા કરવામાં આવી છે. તે પોતાના ખાતામાં અચાનક 10 કરોડ જમા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. ગોપાંગે કહ્યું કે મારા ખાતામાં થોડા હજાર રૂપિયાથી વધુ ક્યારેય આવ્યા નથી. તેને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેને બેંકમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તેના ખાતામાં 10 કરોડ રૂપિયા જમા થઈ ગયા છે.

જો કે, ગોપાંગ ખાતા સાથે ટ્રાન્ઝેક્શન કરે તે પહેલાં, બેંકે ખાતાને સીલ કરી દીધું અને ઉપાડ અટકાવવા માટે તેનું એટીએમ કાર્ડ બ્લોક કરી દીધું. હવે બેંકની સાથે કરાચી પોલીસ પણ ખાતામાં આટલી મોટી રકમ આવવાની તપાસ કરી રહી છે. આ રકમ કેવી રીતે અને ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવી રહી છે.

#Connect Gujarat #BeyondJustNews #Pakistan #Karachi #bank account #Pakistan Police #police officer #sent #10 crores
Related Articles
Latest Stories
ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત ! logo logo
LIVE

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલ આવતીકાલે કંબોઈના સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભક્તિમાં બનશે લીન, તૈયારીઓને આખરી ઓપ આપાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અંકલેશ્વર: વાલિયા ચોકડી નજીક ઉભેલા કન્ટેનર પાછળ ટેમ્પો ભટકાતા અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    સુરત : લાજપોર જેલમાં લાઇબ્રેરીનું નવીનીકરણ,ધાર્મિક,મોટિવેશનલ સહિતના પુસ્તકો બંદીવાનોની પસંદગી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    ભરૂચ: 8મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, દયાદરા ગામથી રેલવે સ્ટેશન સુધી વિશાળ રેલીનું આયોજન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • આજે છે આંતરરાષ્ટ્રીય લંગ કેન્સર દિવસ, જાણો ફેફસાનું કેન્સર થવાનું કારણ અને તેનું નિદાન
  • રશિયામાં ફરી તીવ્ર ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો, રાખ 8 કિલોમીટર ઉપર પહોંચી
  • ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા અનોખો ફેશન શો યોજાયો, દુલ્હનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક
  • વિકાસના માર્ગમાં વિજપોલની “આડસ” : રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું, દાહોદ R&B વિભાગ ભાન ભૂલ્યું..!
  • સુપરસ્ટાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી પહેલીવાર સાથે આવી
  • ભરૂચ: બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય
  • પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
  • સુરત: ગ્રા.પં.ની ફોર્મ્યુલાનો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કરાયો અમલ, સમરસ જાહેર થતા લીના દેસાઈ બન્યા પ્રમુખ
  • 'મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં, રેપ-ગેંગરેપ થઈ શકે છે' : અમદાવાદમાં બેનર લાગતાં વિવાદ, જુઓ પોલીસે શું કહ્યું..!


© Copyrights 2024. All rights reserved.

Powered by