સુરત: બેંકમાં ખાતું ખોલાવીને ભાડે આપવાના કૌભાંડનો પર્દાફાશ,પોલીસે બે ભેજાબાજોની કરી ધરપકડ
સુરત શહેર માંથી લોકોના ડોક્યુમેન્ટ પર બેંક ખાતા ખોલાવીને દેશવિદેશમાં ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું હતું,પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
સુરત શહેર માંથી લોકોના ડોક્યુમેન્ટ પર બેંક ખાતા ખોલાવીને દેશવિદેશમાં ભાડે આપવાનું કૌભાંડ ઝડપાયું હતું,પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
કચ્છના ગાંધીધામમાં અન્યોના બેંક ખાતાઓ ખોલાવી તે કમીશનમાં આપીને તેમાં ગેરરીતીથી એકત્ર કરેલી ધનરાશી રાખવાના કેસમાં પુર્વ કચ્છ ક્રાઈમ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
દિવાળીનો તહેવાર એટલે ઘણી બધી ખરીદી અને ખર્ચનો સમય, તેથી જો તમે સજાગ ન રહો તો તમે ગમે ત્યારે સાયબર સ્કેમનો શિકાર બની શકો છો.