ચૂંટણી પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ, ઈલેક્શન પંચની ઓફિસ બહાર ધડાકો..!
કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે.
કરાચીમાં ઈલેક્શન કમિશન ઓફ પાકિસ્તાન (ECP)ની ઓફિસની બહાર વિસ્ફોટ થયો હોવાની માહિતી સામે આવી રહી છે.
દિવાળી ટાણે પાકિસ્તાનમાં ભારતના બધુ એક દુશ્મનની ગોળી મારી હત્યા કરવામાં આવી છે.
પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી
પાકિસ્તાનના કરાચીમાં એક પોલીસ અધિકારી રાતોરાત કરોડપતિ બની ગયો. એક 'અજાણ્યા' વ્યક્તિએ તેના બેંક ખાતામાં 10 કરોડ રૂપિયા જમા કરાવ્યા.