જૂનાગઢ: ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો, પ્રચંડ જીતની આશા કરી વ્યક્ત

લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો.

New Update
જૂનાગઢ: ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો, પ્રચંડ જીતની આશા કરી વ્યક્ત

પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો.

જૂનાગઢ વંથલી ખાતે મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. માણાવદર વિધાનસભા બેઠક, પોરબંદર બેઠક અને ગુજરાતમાં તમામ બેઠક પર ભાજપની જીતની મનસુખ માંડવીયાએ આશા વ્યક્ત કરી હતી.પોરબંદર લોકસભા હેઠળ આવતા વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ રોડ શો કરી જીતનો દાવો કર્યો હતો