ગુજરાતજુનાગઢ : કડવા પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાયું, ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને આપ્યું સમર્થન... ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પંથકમાં કડવા પાટીદારોનું ભવ્ય સંમેલન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં યોજાયું હતું. By Connect Gujarat 04 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતજૂનાગઢ: ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો, પ્રચંડ જીતની આશા કરી વ્યક્ત લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો. By Connect Gujarat 30 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સિહોર ખાતે ભાજપના ઉમેદવાર નિમુ બાંભણીયાનો ચૂંટણી પ્રચાર કર્યો નિમુબેન બાંભણીયાના ચૂંટણી પ્રચાર માટે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સિહોર ખાતે ઉપસ્થિત રહી જનસભાને સંબોધી By Connect Gujarat 29 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતરાજકીય ડ્રામાનો અંત..! : સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પૂર્વે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ “બિનહરીફ” ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત લોકસભા બેઠક પર ચૂંટણી પહેલા જ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું છે. By Connect Gujarat 22 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ વિધાનસભા ક્ષેત્રના “ચૂંટણી કાર્યાલય”નું ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું... ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 22 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ ભર્યા નામાંકન પત્ર... નવસારી લોકસભા બેઠક પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ નામાંકન ભર્યું હતું. By Connect Gujarat 19 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ-ડાંગ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન સાથે ભર્યું નામાંકન ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય સંખનાદ સભા યોજી હતી, By Connect Gujarat 15 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસુરેન્દ્રનગર : 4 તાલુકામાં ભાજપના ઉમેદવારની ઉપસ્થિતિમાં મોદી પરિવાર સભા યોજાય... સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: BJPના ઉમેદવાર મનસુખ વસાવાએ જાહેરસભામાં વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 13 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn