જૂનાગઢ: ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાનો રોડ શો યોજાયો, પ્રચંડ જીતની આશા કરી વ્યક્ત
લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો.
લોકસભા બેઠક અંતર્ગત આવતા જૂનાગઢના વંથલી પંથકમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા રોડ શો યોજાયો હતો.
ભારતીય જનતા પાર્ટી (BJP) સંસદીય દળની બેઠક આજે સંસદ ભવન સંકુલમાં પૂરી થઈ ગઈ છે.
લોકસભા ચુંટણીમાં કાર્યકર્તાઓના પુરૂષાર્થથી નવસારીના સાંસદ સી. આર. પાટીલે દેશમાં જંગી લીડ મેળવી હતી ત્યારે ફરી લોકસભા ચુંટણીના અપડઘમ વાગી રહ્યા છે
સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય થતા તેમને અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વિજયી શરૂઆત કરી છે. 150 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને સાત વિકેટે મેચ જીતી લીધી.