ભારત આવતા પેહલા પુતિનનું મોટું નિવેદન: ‘PM મોદી દબાણમાં ન ઝૂકનારા અડગ નેતા’
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે.
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે.
બાંગ્લાદેશ આર્મીના નિવૃત્ત બ્રિગેડિયર જનરલ અબ્દુલ્લાહિલ અમાંન આઝમીએ એક ઓનલાઈન ચર્ચા દરમિયાન ભારત વિરુદ્ધ અત્યંત ઉગ્ર અને આક્રમક ભાષા વાપરી હતી.
આ દિશામાં થાઇલેન્ડે ભારતને ખાસ સમર્થનની વિનંતી કરી છે, કારણ કે ભારત 2026માં BRICSની અધ્યક્ષતા સંભાળશે અને જૂથમાં તેનું પ્રભાવશાળી સ્થાન છે.
ડેપ્યુટી કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર હથિયાર, લાકડી, ગુલેલ, પેટ્રોલ બોમ્બ, વિસ્ફોટકો, લાઉડસ્પીકર અને પોલીસ બેરિકેડિંગ હટાવવાના પ્રયાસો પર પણ કડક રોક લાગી છે
દિતવાહ, કોટો અને સેન્યાર જેવા ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંએ ઇન્ડોનેશિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, મલેશિયા અને વિયેતનામ જેવા દેશોમાં અતિભારે વરસાદ વરસાવ્યો છે.
કેલિફોર્નિયાના સ્ટોકટન વિસ્તારમાં શનિવારે એક બર્થડે પાર્ટી દરમિયાન થયેલા હુમલામાં ચાર લોકોના કરૂણ મોત થયા છે, જેમાં બે નિર્દોષ બાળકોનો પણ સમાવેશ થાય છે.
શ્રીલંકામાં ચક્રવાત દિટવાહથી ભારે તબાહી મચી ગઈ છે. વાવાઝોડાએ 15000 થી વધુ ઘરોનો નાશ કર્યો છે. ભારે વરસાદ અને પૂરથી મૃત્યુઆંક વધીને 132 થયો છે