ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી આવ્યો ભૂકંપ, ઓછામાં ઓછા 26 લોકોના મોત
ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ થયો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતને
ફિલિપાઇન્સમાં 6.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ થયો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતને
પાકિસ્તાનના શહેર ક્વેટામાં એક મોટો કાર બોમ્બ વિસ્ફોટ થયો. અર્ધલશ્કરી દળોના મુખ્યાલયની બહાર આ વિસ્ફોટ થયો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા અને 32 ઘાયલ થયા.
આ કાર્યક્રમમાં DTHO ડૉ. વાય.આર. માસ્ટર, સિવિલ સર્જન ડૉ. વી.એમ. ઉપાધ્યાય, કોલેજના પ્રિન્સિપાલ તેમજ વડોદરા DAPCUના CSO ભરતભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
રવિવારે અમેરિકાના મિશિગન શહેરમાં અંધાધૂંન ગોળીબાર શરૂ થઈ ગયો હતો. ગત રવિવારે સવારે અચાનક અહીં આવેલા એક ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો.
યુક્રેન સતત રશિયાની દુખતી નસ પર વાર કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કીએ રશિયા સામે મોરચો ખોલી નાખ્યો હતો.યુક્રેનના હુમલામાં રશિયાને લગભગ 100 અબજ ડોલરની ખોટ ભોગવવાનો વારો આવ્યો છે.
ચીનના ગાંસૂ પ્રાંતમાં શનિવારે(27 સપ્ટેમ્બર) 5.6 ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે 1 ઓક્ટોબરથી તમામ વિદેશી ફાર્માસ્યુટિકલ દવાઓ પર 100% ટેરિફ લાદવામાં આવશે.
વાવાઝોડું ચીનના ગુઆંગડોંગ પ્રાંત સુધી પહોંચશે. જેને લઇને લાખો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.