પાકિસ્તાનના બલુચિસ્તાનમાં BNP ની રેલી પછી આત્મઘાતી વિસ્ફોટમાં 14 લોકોના મોત
બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા.
બલુચિસ્તાન નેશનલ પાર્ટી (BNP) દ્વારા આયોજિત જાહેર રેલી સમાપ્ત થયાના થોડા સમય પછી થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને 35 અન્ય ઘાયલ થયા હતા.
આ વર્ષે વિશ્વના વિવિધ ખૂણાઓમાં કુદરતે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે. જેમાં અફઘાનિસ્તાન અને સુદાનમાં આવેલી કુદરતી આફતોએ હજારો લોકોના જીવ લીધા છે.
ચીનના તિયાનજિન શહેરમાં SCO સમિટ દરમિયાન આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની ગાઢ મિત્રતાની તસવીર જોવા મળી.
રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન સરહદ નજીક પૂર્વી અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં 6.0 ની તીવ્રતાના ભૂકંપમાં તબાહી મચી ગઈ હતી, જેમાં 250 લોકોના મૃત્ય થયા છે તો 500થી વધુ ઘાયલ થયા છે.
સાત વર્ષ પછી વડાપ્રધાન મોદીની આ ચીનની મુલાકાત થઈ હતી અને દસ મહિનામાં શી જિનપિંગ સાથેની તેમની બીજી મુલાકાત હતી છેલ્લી મુલાકાત બ્રિક્સ 2024 સમિટ કાઝાન, રશિયામાં થઈ હતી
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે યુએસ અપીલ કોર્ટના ચુકાદાની ટીકા કરી હતી જેમાં તેમના મોટાભાગના ટેરિફ કાયદેસર ન હોવાનું જણાવાયું હતું
ઝેલેન્સ્કીએ કહ્યું કે કિવના ડાર્નિત્સકી જિલ્લામાં સ્થિત રહેણાંક ઇમારતમાં બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે હુમલામાં નાશ પામેલી ઇમારતનો કાટમાળ દૂર કરવામાં આવી રહ્યો છે.
રશિયાએ દાવો કર્યો હતો કે યુક્રેનિયન નૌકાદળનું સૌથી મોટું જાસૂસી જહાજ 'સિમ્ફેરોપોલ' નૌકાદળના ડ્રોન હુમલામાં ડૂબી ગયું. આ જહાજ 2014 પછી શરૂ કરાયેલું સૌથી મોટું યુક્રેનિયન યુદ્ધ જહાજ હતું.
ભારત ઉત્સવ અને સાંસ્કૃતિક વારસાથી વિશ્વભરમાં જાણીતો દેશ છે,અને ભારતીય સમુદાય વિશ્વની જે પણ ભૂમિ પર વસ્યો છે,ત્યાં પણ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવી રાખીને ઉત્સવની ધર્મભીની ઉજવણી કરે છે