જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા, ઇન્ડોનેશિયા સુધી અસર
ગઈકાલે રાત્રે જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
ગઈકાલે રાત્રે જાપાનમાં સતત 2 ભૂકંપના આંચકા અનુભવાયા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું.
છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક યોજાઈ હતી. અમેરિકાના અલાસ્કા ખાતે બંને દેશના સર્વોચ્ચ નેતાઓ મળ્યા હતા
ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કા શિખર સંમેલન યુક્રેન પર કોઈ કરાર વિના સમાપ્ત થયું, પરંતુ બંને નેતાઓએ વાટાઘાટોને ઉત્પાદક ગણાવી.
ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં વ્લાદિમીર પુતિનને મળશે, જેમાં એક ઉચ્ચ-સ્તરીય શિખર સંમેલન થશે જે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે છે
ગ્રીસ દેશ ડઝનબંધ જંગલી આગ સામે લડી રહ્યું છે, જેમાં મોટા પાયે સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને ઘરો, ખેતીની જમીન અને ઔદ્યોગિક સુવિધાઓને નુકસાન થયું છે
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કોવિડને કારણે ચીનની સીધી પેસેન્જર ફ્લાઈટર બંધ કરવામાં આવી હતી.
પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે.