પેન્સિલવેનિયાના US સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં બેના મોત, અનેક લોકો ઘાયલ
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે.
અમેરિકાના પેન્સિલવેનિયામાં એક સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે ઇઝરાયલને મોટો ઝટકો આપ્યો છે. અલ્બેનીઝે સોમવારે કહ્યું હતું કે તેમનો દેશ પેલેસ્ટાઇનને એક રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે.
પાકિસ્તાનમાં આતંકવાદીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદીઓએ એક સરકારી શાળાને ઉડાવી દીધી છે.
ભૂકંપને કારણે 16 ઇમારતો ધરાશાયી થઈ અને 29 લોકો ઘાયલ થયા. ભૂકંપના આંચકા ઇસ્તંબુલ સુધી અનુભવાયા હતા શોધ અને બચાવ કામગીરી હવે સમાપ્ત થઈ ગઈ છે..
તુર્કિયેના પશ્ચિમી પ્રાંત બાલિકેસિરમાં રવિવારે સાંજે 6.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો. દેશની ડિઝાસ્ટર એન્ડ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી (AFAD) ના
હેનરિએટ વાવાઝોડું બાજા કેલિફોર્નિયાના કિનારાથી પશ્ચિમ-દક્ષિણ દિશામાં લગભગ 425 કિલોમીટર દૂર છે અને 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
કામચટકામાં આવેલા ભૂકંપ પછી, રશિયામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. કામચટકામાં આવેલા ભૂકંપ પછી, તે જ વિસ્તારમાં 6.0 ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો