આગામી સપ્તાહે પીએમ મોદી બ્રિટન-માલદીવ્સના પ્રવાસે જશેઃ નવા અધ્યાયનો પ્રારંભ
માલદીવ્સમાં રાષ્ટ્રપતિ મોઈજ્જુએ સત્તા સંભાળ્યા પછી પહેલી વખત મોદી માલદીવ્સ જશે, જ્યાં તેઓ આઝાદીના મહોત્સવમાં પણ ભાગ લેશે. આ મુલાકાત બંને દેશ માટે નવા અધ્યાયનો આરંભ કરાવશે.
માલદીવ્સમાં રાષ્ટ્રપતિ મોઈજ્જુએ સત્તા સંભાળ્યા પછી પહેલી વખત મોદી માલદીવ્સ જશે, જ્યાં તેઓ આઝાદીના મહોત્સવમાં પણ ભાગ લેશે. આ મુલાકાત બંને દેશ માટે નવા અધ્યાયનો આરંભ કરાવશે.
સતત પાંચ દિવસથી ભારે વરસાદને કારણે અહીં ભારે વિનાશ સર્જાયો છે. સેંકડો ઘરો અને દુકાનો પાણીમાં ડૂબી ગયા છે. સરકારે રવિવારે આ માહિતી આપી હતી..
ફ્લાઇટ લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) થી એટલાન્ટા માટે રવાના થઈ હતી. પરંતુ ટેકઓફ કર્યાની થોડીવાર પછી તેના ડાબા એન્જિનમાં આગ લાગી જતાં તમામ મુસાફરોના જીવ જોખમમાં મુકાયા
શનિવારે ખરાબ હવામાનને કારણે વિયેતનામમાં અકસ્માત થયો હતો. સરકારી મીડિયા અનુસાર, બોટમાં કુલ 53 લોકો હતા. દક્ષિણ ચીન સમુદ્રમાંથી 'વાઇફા' વાવાઝોડું વિયેતનામ તરફ આગળ વધી રહ્યું હતું
ઈરાનના દક્ષિણ ભાગમાં એક ભયાનક બસ અકસ્માત થયો છે. અહીં એક બસ પલટી જતાં ઓછામાં ઓછા 21 લોકોના મોત થયા છે. સરકારી મીડિયાએ શનિવારે આ સમાચાર જાહેર કર્યા.
સ્કાયવેસ્ટ એરલાઇન્સની ફ્લાઇટ નેબ્રાસ્કાના ઓમાહા શહેરથી ડેટ્રોઇટ જઈ રહી હતી. આ ઘટનાથી અન્ય મુસાફરોમાં ગભરાટ ફેલાયો. બાદમાં વિમાનને ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક ઐતિહાસિક પગલું ભર્યું અને 'ગાઇડિંગ એન્ડ એસ્ટાબ્લિશિંગ નેશનલ ઇનોવેશન ફોર યુએસ સ્ટેબલકોઇન્સ એક્ટ' એટલે કે 'જીનિયસ એક્ટ' પર હસ્તાક્ષર કર્યા અને તેને કાયદો બનાવ્યો.
શનિવારે વહેલી સવારે સીરિયા અને ઇઝરાયલ વચ્ચે એક મહત્વપૂર્ણ યુદ્ધવિરામ કરાર થયો છે. આ કરારની જાહેરાત યુએસ એમ્બેસેડર ટોમ બેરેક દ્વારા કરવામાં આવી હતી.