બ્રિટનની સંસદમાં મૂળ ગુજરાતના સાંસદના ભગવત ગીતા સહ ગર્વભેર શપથ
મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી
મૂળ ગુજરાતના 29 વર્ષીય શિવાની રાજાએ બ્રિટેનની સંસદમાં ભગવદ્ ગીતા સાથે રાખીને શપથ લીધા હતા. શિવાનીએ લેસ્ટર ઈસ્ટ બેઠક પર કન્ઝર્વેટિવ પાર્ટી માટે ઐતિહાસિક જીત મળવી હતી
દુનિયા | સમાચાર મ્યાનમારમાં લઘુમતી આદિવાસી વિદ્રોહી જૂથ અરાકાને સૈન્ય શાસન સામે ચાલી રહેલી લડાઈમાં એક એરપોર્ટ પર કબજો કરી લીધો છે.થંડવે એરપોર્ટ પ્રથમ સ્થાન છે
દુનિયા | સમાચાર,પીએમ નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસ છે, જ્યાં તેમને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે.
દુનિયા | સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની મુલાકાતે, સાંજે 5 વાગ્યે મોસ્કો પહોંચ્યા,રાષ્ટ્રપતિ પુતિને તેમના માટે પ્રાઈવેટ ડિનરનું આયોજન કર્યું
ભારતીય સમાજ વિશ્વના દરેક ખૂણે વસેલો છે,અને સાથે પોતાના તહેવાર,પ્રસંગો સહિતની ઉજવણી પણ પરંપરાગત રીતે કરીને એક અલગ સાંસ્કૃતિક છાપ છોડી દે છે
જાપાન હવામાન એજન્સી (JMA) ને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 5.02 વાગ્યે આવ્યો હતો, જે ઓગાસાવારા ગામમાં જાપાનીઝ સિસ્મિક ઇન્ટેન્સિટી સ્કેલ પર 7 માપવામાં આવ્યો હતો.
દુનિયા | સમાચાર, ઇઝરાયલની સેનાએ શનિવારે ગાઝાની એક સ્કૂલ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં 16 લોકોના મોત થયા હતા અને 75થી વધુ લોકો ઘાયલ થયા હતા.