અંકલેશ્વરનાં સંજાલી ખાતે મહારાજા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

New Update
અંકલેશ્વરનાં સંજાલી ખાતે મહારાજા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ

અંકલેશ્વર તાલુકાનાં સંજાલી ગામનાં ક્રિકેટ ક્લબ દ્વારા મહારાજા કપનું આયોજન કરવામાં આવ્યુ છે.

સંજાલી ક્રિકેટ ક્લબનાં મોહમદ લારા,સફાકત ભૈયાત અને સરફરાજ મોતાલા દ્વારા આયોજીત મહારાજા કપમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટ 20 ઓવરની રમાડવામાં આવે છે,તારીખ 3જી ડિસેમ્બરે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ કોસંબા સીસી અને નબીપુર સીસીની ટીમો વચ્ચે રમાય હતી, જેમાં નબીપુર સીસીનો વિજય થયો હતો.

Latest Stories