New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/hqdefault-22.jpg)
અંકલેશ્વરની વિટ્સ શાલીમાર હોટલ ખાતે બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યુ છે.
તારીખ 27મી શનિવાર અને 28મી જાન્યુઆરી રવિવારનાં રોજ બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં હેન્ડીક્રાફ્ટ, જવેલરી, ઇન્ડિયન વસ્ત્રો, આર્ટસ, ફૂટવેર સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનું સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રથમ દિવસ થી જ એક્ઝિબીશનને લોકો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનાં આયોજક અંજુ કાલરા અને મનીષા અરોરા એ જણાવ્યુ હતુ કે ફેશન પ્રિય જનતાનો એક્ઝિબીશનને ખુબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે.
Latest Stories