અમદાવાદ : સી-પ્લેનને કનેકટ ગુજરાતની ટીમને નજીકથી જોયું, જાણો કેવી છે વ્યવસ્થા

New Update
અમદાવાદ : સી-પ્લેનને કનેકટ ગુજરાતની ટીમને નજીકથી જોયું, જાણો કેવી છે વ્યવસ્થા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ સી પ્લેનની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે. કનેક્ટ ગુજરાતની ટીમ રિવરફ્રન્ટ ખાતે પોહચી ત્યારે સી પ્લેન રિવરફ્રન્ટમાં પાર્ક કરેલું હતું અને તેની સર્વિસનું કામ ચાલી રહ્યું હતું.

સી પ્લેનને ખુરશીઓ નવી લગાવવામાં આવી રહી છે. સાથે સાથે તેના કરુંના મેમ્બરો જે સર્વિસિંગ માટે રાખવામાં આવ્યા છે. તે માણસો પ્લેનને સર્વિસ કરી રહ્યા છે. સી પ્લેન પ્રોજેક્ટ ના ઉદ્ગાટનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે 31 ઓક્ટોમ્બરના દિવસે આ સી પ્લેન પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવશે.