ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1101 નવા કેસ નોધાયા, 14 દર્દીઓના મોત

New Update
ગુજરાત રાજ્યમાં કુલ કોરોના સંક્રમિત કેસ સંખ્યા 88942 પર પહોચી, આજે વધુ 1096 કેસ નોધાયા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1101 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 14 દર્દીઓના મોત થયા છે. અને 972 દર્દીઑને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 86779 પર પહોચી છે.અને કુલ મૃત્યુઆંક 2897 થયો છે.

રાજ્યમાં આજે 1101 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 162, અમદાવાદ કોર્પોરેશનમાં 153, વડોદરા કોર્પોરેશનમાં 87, સુરતમાં 86, જામનગર કોર્પોરેશન 76, રાજકોટ કોર્પોરેશનમાં 63, રાજકોટ 36, કચ્છ 32, પંચમહાલ 32, વડોદરા 32, ભરુચ-27, ભાવનગર કોર્પોરેશન 25, અમદાવાદ 24, દાહોદ 18, ગીર સોમનાથ 18, બનાસકાંઠા 17, ભાવનગર 16, અમરેલી 15, જુનાગઢ 15, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 14, મહેસાણા 14, જુનાગઢ કોર્પોરેશન 12 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે 14 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, જુનાગઢ -2, સુરતમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 નું મોત થયા છે.


રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 69229 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14574 લોકો સ્ટેબલ છે.

Latest Stories