New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-252.jpg)
ઇન્દ્રેશ્વર મંદિર રોડનો વિડિઓ થઈ રહ્યો છે વાયરલ
જૂનાગઢ ના ઇન્દ્રેશ્વર પાસે સિંહણનો લટાર મારતો વિડિઓ વાઇરલ થયો છે. કાળઝાળ ગરમી ને લઈ સિંહો જંગલ માંથી રોડ પર આવી ચડતા હોઈ છે ત્યારે ફરી એક વાર આપ જે દ્રષ્યો જોઈ રહ્યા છે. જેમાં એક સિંહણ રોડ પર લટાર મારતી નજર પડે છે આ વાત છે જૂનાગઢ ના ઇન્દ્રેશ્વર મંદિર રોડ ની જ્યાં બાજુના જંગલ માંથી સિંહણ રોડ પર આવી ચઢી હતી. શહેરના દોલતપરા પાસે આવેલ ગિરનારના ઉત્તર માંથી શિકાર ની શોધમાં આ સિંહો બહાર આવતા હોય છે વિડીઓમાં વન કર્મી સિંહણને જંગલ વિસ્તારમાં રવાના કરતા હોય તેવા દ્રશ્યો બહાર આવ્યા છે.
.
Latest Stories