નવસારી : બેંકમાં આવતાં વૃધ્ધોને શિકાર બનાવતી આંધ્રપ્રદેશની ગેંગ ઝડપાયા

New Update
નવસારી : બેંકમાં આવતાં વૃધ્ધોને શિકાર બનાવતી આંધ્રપ્રદેશની ગેંગ ઝડપાયા

બનાવી ચીલઝડપ કરતી આંધ્રપ્રદેશની ગેંગ

પોલીસ સંકંજામાં આવી છે. 

સુરત,  નવસારી, ભરૂચ અને તાપી જિલ્લામાં પોતાના કરતબનો

તરખાટ  મચાવનાર

બેગ્લોરની ટોળકીને આખરે નવસારી એલસીબીએ ઝડપી પાડી છે. થોડા દિવસ પહેલાં કાલિયાવાડી

ગામની બેન્કની બહાર પાંચ લાખ રૂપિયાની ચીલઝડપનો બનાવ બન્યો હતો. સમગ્ર ઘટના

સીસીટીવીમાં કેદ થતા પોલીસે પોતાના નેટવર્કથી આરોપીનું પગેરું મેળવી ત્રણ આરોપીને

ઝડપી પાડયાં હતાં. ટોળકીના સાગરિતો  ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માત્ર લૂંટ

અને ચીલઝડપ માટે આંધ્રપ્રદેશથી આવીને ગુનાને અંજામ આપતી હતી. પોલીસના જણાવ્યા મુજબ

ટોળકીના સાગરિતો બેંકની બહાર વોચ ગોઠવીને બેંકમાંથી નાણા ઉપાડીને નીકળતાં વૃધ્ધોને

પોતાનો શિકાર બનાવતાં હતાં. 

Latest Stories